STATE ACTION
INDIA
GUJARAT
Suratના સરથાણામાં ગાંધીનગર પોલીસની ઓળખ આપી વેબ-ડેવલપરનું અપહરણ: પોલીસે 3 આરોપીઓની કરી ધરપકડ

સુરત શહેરના સરથાણા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ચકચારી ઘટના સામે આવી છે. ગાંધીનગર પોલીસ હોવાની ખોટી ઓળખ આપીને કેટલાક બદમાશોએ એક વેબ-ડેવલપર યુવકની ઓફિસમાં ઘૂસીને તેનું અપહરણ કર્યું હતું. આરોપીઓ 'GOV. OF GUJARAT' (ગવર્નમે
સંદેશ पर मूल खबर पढ़ें ↗