UGLY
CRIME
GUJARAT
Surat: સ્મીમેર હોસ્પિટલમાં વીજળી ગુલ થતાં ઓપીડી અને ટોકન સિસ્ટમ ઠપ્પ, દર્દીઓ પરેશાન

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં અચાનક વીજ પુરવઠો ખોરવાઈ જતાં સારવાર અર્થે આવેલા સેંકડો દર્દીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. વીજળી ગૂલ થઈ જવાને કારણે હોસ્પિટલની મહત્વની ઓપીડી કામગીરી, કમ્પ્યુટર અને દર્દીઓ માટેની ટોકન સિસ્ટમ એકાએક સંપૂર્ણપણે ઠપ્
સંદેશ पर मूल खबर पढ़ें ↗