UGLY
INDIA
GUJARAT
Surat: મનપાએ રસ્તા પર મૂકી દીધો મોતના મુખ જેવો ફાંસલો! ઉધનામાં રોડ પર લોખંડની એંગલ સાથે ટાયર અથડાતાં ટેમ્પો પલટી ગયો

સુરત મહાનગરપાલિકા (SMC) ના ઈજનેરી વિભાગ અને વહીવટી તંત્રની અક્ષમ્ય બેદરકારીનો ભોગ વધુ એક નિર્દોષ વાહનચાલક બન્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા ઉધના-નવસારી મુખ્ય માર્ગ પર ફ્રુટ ભરીને જઈ રહેલો એક ટેમ્પો અચાનક પલટી મારી જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો
Read the original at સંદેશ ↗