BAD
INDIA
GUJARAT
Suratના ભરીમાતા રોડ પર ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, 11થી વધુ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે!

સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાઓનો સિલસિલો યથાવત રહ્યો છે. સુરતના ભરીમાતા રોડ પર આવેલા એક ભંગારના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ભારે અફરાતફરી અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં ભંગાર અને જ્વલનશીલ સ
સંદેશ पर मूल खबर पढ़ें ↗