Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Snoring While Sleeping: ઊંઘમાં આપણને અનેક અવાજો સંભળાય છે, તો પોતાના નસકોરાં કેમ નહીં?

રાત્રે આખી રૂમ ગજવી મૂકતાં ભયાનક નસકોરાં બોલાવતી વ્યક્તિ પોતે કેમ શાંતિથી સૂતી રહે છે? મગજનો એવો કયો રહસ્યમય ફિલ્ટર 'થેલેમસ' છે જે આપણને આપણા જ અવાજથી અજાણ રાખે છે અને શું આ શાંતિ પાછળ કોઈ ગંભીર બીમારી છુપાયેલી છે? જાણો આ રસપ્રદ સત્ય.

TV9 ગુજરાતી Tue, 03 Nov 2026 10:43
Read the original at TV9 ગુજરાતી ↗