BAD
INDIA
GUJARAT
Shamlaji: દિવાળીના પર્વે શામળાજી મંદિર રંગબેરંગી રોશનીથી ઝળહળ્યું, ધનતેરસે ભક્તોની ભીડ

યાત્રાધામ શામળાજી મંદિરમાં દિવાળીના તહેવારોને લઈને ભવ્ય રોશની અને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. અલગ-અલગ રંગોની આકર્ષક લાઇટિંગથી સમગ્ર મંદિર ઝળહળી ઊઠ્યું છે. ધનતેરસના પવિત્ર દિવસે મોટી સંખ્યામાં ભક્તોએ ભગવાન શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભ
Read the original at સંદેશ ↗