Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Saputara ઘાટમાં ST બસની બ્રેક ફેલ થતાં અકસ્માત, ટેમ્પોને ટક્કર મારી બસ ખાડામાં ખાબકી

સાપુતારા–માલેગામ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘાટ વિસ્તારમાં નાસિકથી પાટણ જતી એસટી બસને અકસ્માત નડ્યો હતો. બસની બ્રેક ફેલ થતાં આગળ જઈ રહેલા આઇસર ટેમ્પોને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર બાદ બસ રસ્તાની બાજુમાં આવેલા ખાડામાં ખાબકી હતી. અકસ્માતમાં ટેમ્

સંદેશ Sat, 07 Nov 2026 16:08
Read the original at સંદેશ ↗