RESPONSE
TECH
GUJARAT
Sandesh Digital Explainer : દિવાળી પ્રવાસમાં ડિજિટલ ઠગાઈનો ખતરો, બુકિંગ કરતાં પહેલાં જાણી લો આ વાતો

દિવાળીના તહેવારોમાં પરિવાર સાથે બહારગામ ફરવા જવાનો ઉત્સાહ ચરમસીમાએ હોય છે. રેલવે ટિકિટ, વિમાન પ્રવાસ, હોટેલ, રિસોર્ટ અને હોલિડે પેકેજના બુકિંગ માટે લોકો ઓનલાઈન માધ્યમોનો મોટા પ્રમાણમાં ઉપયોગ કરે છે. જોકે, લોકોની આ ઉતાવળ અને સસ્તી ઓફરની લાલચ
સંદેશ पर मूल खबर पढ़ें ↗