UGLY
INDIA
GUJARAT
Sabarkanthaના ઇડર ખાતે ગાડી પાર્કિંગની અદાવતમાં વૃદ્ધ ઉપર જીવલેણ હુમલો, મોઢું બાંધીને આવ્યા હતા શખ્સો

સાબરકાંઠા જિલ્લાના ઇડર પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. ઇડરના સાપાવાડા રોડ ઉપર આવેલ લાલોડા અને સાપાવાડા રોડ પર કુક્ડીયા ચોકડી પાસે એક વૃદ્ધને નિશાન બનાવીને જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગત
Read the original at સંદેશ ↗