Flag of Indiaसत्यमेव जयते
CRISIS INDIA GUJARAT

Sabarkantha પંથકમાં માર્ગ અકસ્માતનો હાહાકાર: પૂરઝડપે દોડતી કારે બાઈકને અડફેટે લેતા એક યુવકનું મોત

સાબરકાંઠા જિલ્લામાંથી અકસ્માતની એક અત્યંત હૃદયદ્રાવક અને દુઃખદ ઘટના સામે આવી છે. જિલ્લાના હિંમતનગરથી ઇલોલ તરફ જતા રોડ પર પૂરઝડપે આવી રહેલી એક બેફામ કારે મોટરસાઇકલને જોરદાર ટક્કર મારી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટી

સંદેશ Fri, 06 Nov 2026 11:36
Read the original at સંદેશ ↗