GOOD
INDIA
GUJARAT
SA vs AUS: દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવી હિસાબ બરાબર કર્યો, હેડે પહેલીવાર જોયો આવો દિવસ

દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને હરાવીને ટેસ્ટ શ્રેણી બરાબર કરી. દક્ષિણ આફ્રિકાએ બીજી ટેસ્ટ એક ઇનિંગ અને 31 રનથી જીતી. આ પહેલીવાર છે જ્યારે હેડે સદી ફટકારી છે અને ઓસ્ટ્રેલિયા મેચ હારી ગયું છે.
Read the original at TV9 ગુજરાતી ↗