GOOD
INDIA
GUJARAT
Rise and Fall 2 Winner : શહેઝાદ પૂનાવાલા બન્યો ‘રાઈઝ એન્ડ ફોલ 2’નો વિનર ! ટ્રોફિ સાથે મળ્યા 35 લાખ રૂપિયા

શહેઝાદ પૂનાવાલા સીઝન 2ના વિજેતા બન્યા છે. અન્ય 15 સેલિબ્રિટી સ્પર્ધકોને પાછળ છોડીને, શહેઝાદે માત્ર ઝળહળતી 'રાઈઝ એન્ડ ફોલ 2' ટ્રોફી જ નથી જીતી, પરંતુ ₹35 લાખનું જંગી રોકડ ઈનામ પણ મેળવ્યું છે.
Read the original at TV9 ગુજરાતી ↗