BAD
CRIME
GUJARAT
Rajkot News: સરાઝા હોટેલની મહેફિલમાં પરમિટવાળો દારુ હોવાનો ખુલાસો, પોલીસ સપ્લાયર સુધી ક્યારે પહોંચશે?

રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી દારૂની મહેફિલના ચકચારી પ્રકરણમાં પોલીસ દ્વારા ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના અંગે પોલીસે નોંધેલી સત્તાવાર FIRમાં દારૂની બોટલો પરમિટવાળી હોવાની વિગતો સામે આવી છે. જેસલમેર ક્રાફ્ટ ઈન્ડિયા ગ્રી
Read the original at સંદેશ ↗