UGLY
POLITICS
GUJARAT
Rajkot News : વ્યાજખોરોના અસહ્ય ત્રાસે લીધો વધુ એક યુવકનો ભોગ, જયદીપ કાલ્યાણીના આપઘાતે મચાવી હલચલ

રાજકોટ જિલ્લાના જસદણમાંથી વ્યાજખોરોના વધતા જતા ત્રાસ અને તેમની અમાનવીય પઠાણી ઉઘરાણીનો વધુ એક ભોગ લેવાયાની હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. જસદણની સોલિટર સોસાયટીમાં રહેતા જયદીપ વિનુ કાલ્યાણી નામના યુવકે વ્યાજખોરોના માનસિક અને શારીરિક ત્રાસથી કં
Read the original at સંદેશ ↗