BAD
INDIA
GUJARAT
Rajkot News: યુક્રેનમાં 13 મહિનાથી કેદ મોરબીનો યુવાન 2027માં ભારત પરત આવે તેવી શક્યતા

યુક્રેનના ડિટેન્શન સેન્ટરમાં કેદ મોરબીના યુવાન સાથે તેના માતાને બે મહિના બાદ ગઈકાલે વિડીયો કોલના માધ્યમથી વાતચીત થઈ હતી. જેમાં માતા-પુત્રએ બન્નેએ એકબીજાના ખબર અંતર પૂછતાં ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. ઉપરાંત હવે યુવાન ૨૦૨૭માં ભારત પરત આવે તેવી
Read the original at સંદેશ ↗