UGLY
INDIA
GUJARAT
Rajkot: હાથીખાનામાં રાજકીય પીઠબળ ધરાવતા બે જૂથો વચ્ચે મારામારી અને ફાયરિંગની ચર્ચા, હજુ સુધી પોલીસ ફરિયાદ નહીં

રાજકોટ શહેરના સંવેદનશીલ ગણાતા હાથીખાના વિસ્તારમાં ગઈકાલે મોડી રાત્રે રાજકીય પીઠબળ ધરાવતા બે જૂથો વચ્ચે થયેલી સામસામેની હિંસક મારામારી અને કથિત ફાયરિંગની ઘટનાએ સમગ્ર શહેરમાં ભારે ચકચાર જગાવી છે. એક જ કોમના બે જૂથો વચ્ચે કોઈ જૂની અદાવત કે વર્
Read the original at સંદેશ ↗