UGLY
INDIA
GUJARAT
Rajkot: કેસરી હિન્દ પુલ પર છપરી યુવકે સિલિન્ડર હવામાં ઉડાવી મચાવ્યો આતંક

રાજકોટમાં સોશિયલ મીડિયા પર સસ્તી લોકપ્રિયતા અને લાઇક્સ-વ્યૂઝ મેળવવા માટે કાયદો-વ્યવસ્થા અને જાહેર સલામતીને નેવે મૂકી જોખમી સ્ટંટ કરવાનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. શહેરના વ્યસ્ત ગણાતા કેસરી હિન્દ પુલ ઉપર એક યુવક હાથમાં ઈમરજન્સી
Read the original at સંદેશ ↗