GOOD
INDIA
GUJARAT
Rajkotમાં દિવાળી ટાણે ફટાકડા બજાર પડી ઠંડી: 30થી 40%ના ભાવ વધારાને કારણે બજારોમાં ગ્રાહકોની પાંખી ભીડ

દિવાળીના પવિત્ર અને રોશનીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે સામાન્ય રીતે ધમધમતી રહેતી બજારોમાં ખરીદીનો ઉત્સાહ જોવા મળવો જોઈએ, પરંતુ રાજકોટમાંથી એક ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે. રાજકોટના જાણીતા અને મુખ્ય ખરીદીના કેન્દ્ર સમા
Read the original at સંદેશ ↗