BAD
INDIA
GUJARAT
Rajkot સરાઝા હોટેલ રેડ મામલો ગરમાયો: ભાજપ નેતા મહેશ લુણાગરિયાની પોસ્ટથી રાજકારણમાં હોબાળો

રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલી જાણીતી સરાઝા હોટેલમાં મોડી રાત્રે યોજાયેલી હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી. આ પાર્ટીમાં મોટી સંખ્યામાં ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને નામાંકિત શખ્સો ઉપસ્થિત હોવાનું સામે આવ્યું હતું.
Read the original at સંદેશ ↗