CRISIS
INDIA
GUJARAT
Rajkotમાં આગનો તાંડવ: 150 ફૂટ રિંગરોડ પર પાર્કિંગમાં અચાનક આગ ફાટી નીકળતા એકસાથે 5 ગાડીઓ બળીને ખાખ!

રાજકોટ શહેરમાંથી એક અત્યંત ચોંકાવનારી અને દહેશત ફેલાવતી ઘટના સામે આવી છે. શહેરના વ્યસ્ત વિસ્તાર ગણાતા 150 ફૂટ રિંગરોડ પર આવેલી એક સોસાયટીના પાર્કિંગમાં અચાનક ભીષણ આગ લાગવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ આગ એટલી ભયાનક હતી કે જોતજોતામાં એક કારમાંથી
સંદેશ पर मूल खबर पढ़ें ↗