BAD
INDIA
GUJARAT
Rajkotમાં ગંભીર જળસંકટના એંધાણ: આજી અને ન્યારી ડેમમાં માત્ર 10 નવેમ્બર સુધી ચાલે તેટલો જ જથ્થો બાકી

સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરમાં આગામી દિવસોમાં ગંભીર જળસંકટ સર્જાવાની દહેશત ઊભી થઈ છે. શહેરની મુખ્ય જળજરૂરિયાતો પૂરી કરતા આજી અને ન્યારી ડેમમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ઘટી રહ્યો છે. હાલની સ્થિતિ મુજબ બંને ડેમમાં માત્ર 10 નવેમ્બર સ
Read the original at સંદેશ ↗