Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Porbandar News: 196 વર્ષ જૂના મહાલક્ષ્મીજી મંદિરે દિવાળીએ રૂ. 1 કરોડ 1 લાખની ચલણી નોટોના શણગાર દર્શને ઉમટ્યા ભક્તો

હિન્દુ ધર્મમાં દિવાળીના તહેવારનું અનેરું મહત્વ રહેલું છે અને આ પાવન અવસરે માતા મહાલક્ષ્મીની પૂજા-અર્ચના વિશેષ ફળદાયી માનવામાં આવે છે. પોરબંદરના એમજી રોડ પર આવેલ 196 વર્ષ જૂનું એકમાત્ર મહાલક્ષ્મીજીનું મંદિર શહેરના નાગરિકો માટે હંમેશાં આસ્થાન

સંદેશ Sun, 08 Nov 2026 10:40
Read the original at સંદેશ ↗