Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Porbandar: કુખ્યાત છેલાણા ગેંગની કરતૂત, બોગસ ખેડૂત બની ખરીદેલી 23.5 વીઘા જમીન સરકાર હસ્તક કરાઇ

પોરબંદરની ચર્ચાસ્પદ છેલાણા ગેંગ મામલે જમીન ખરીદી અંગે મોટો ખુલાસો થયો છે. બોગસ ખેડૂત બની જમીન ખરીદવામાં આવી હોવાની તપાસમાં વિગતો સામે આવ્યા બાદ તંત્ર દ્વારા 23.5 વીઘા જમીન સરકાર હસ્તક કરવામાં આવી છે. આ મામલે વર્તમાન જંત્રીના ત્રણ ગણા લેખે ર

સંદેશ Sat, 07 Nov 2026 14:58
Read the original at સંદેશ ↗