CRISIS
INDIA
GUJARAT
Pavi Jetpurના સુસ્કાલ ગામે 8 વર્ષના માસૂમની હત્યા કરી પિતાનો આપઘાતનો પ્રયાસ!

છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામે એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. અહીં એક પિતાએ પોતાના જ 8 વર્ષના માસૂમ પુત્રની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. આરોપી પિતાએ ઓરસંગ નદીના કિનારે પુત્રનું ગળું દબાવી તેન
Read the original at સંદેશ ↗