BAD
INDIA
GUJARAT
Patan : કુડેર ગામે પરીણિતાને ત્રાસ આપતા સાસરિયાઓ સામે ફરિયાદ

પાટણ તાલુકાના કુડેર ગામે એક સંતાનની માતાને તેના સસરા સહિત જેઠ, પતિ, જેઠ અને જેઠાણી વિરુદ્ધ તેને શારિરીક માનસિક ત્રાસ આપી ગડદા પાટુંનો માર માર્યો હોવાના અને પિયરમાંથી પાંચ લાખ લાવવાની ધમકી આપી હોવાના આક્ષેપ સાથે બાલીસણા પોલીસ સ્ટેશનમાં ફરીયા
Read the original at સંદેશ ↗