Flag of Indiaसत्यमेव जयते
STATE ACTION INDIA GUJARAT

Patan : રાધનપુરમાં દેવી કૃપા પ્રોટીન્સનું ફૂડ લાયસન્સ સસ્પેન્ડ, રૂ. 1.60 લાખનું તેલ જપ્ત કરાયું

પાટણ જિલ્લાના રાધનપુર જીઆઇડીસી વિસ્તારમાં આવેલા દેવી કૃપા પ્રોટીન્સ નામના ખાદ્યતેલ રિપેકિંગ યુનિટમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાટણ દ્વારા હાથ ધરાયેલી તપાસ દરમિયાન અત્યંત અસ્વચ્છ પરિસ્થિતિ સામે આવી છે. આ ગંભીર બેદરકારીને પગલે વિભાગે પેઢીનું

સંદેશ Thu, 29 Oct 2026 15:59 ALLEGED
Read the original at સંદેશ ↗