STATE ACTION
INDIA
GUJARAT
Patan: જોધપુરથી કચ્છ તરફ જતી લકઝરી બસમાં ચોરખાના બનાવી દારૂ - બિયરના જથ્થાની હેરાફેરીનું કરતૂત પકડાયું

પાટણ જિલ્લા ગ્રામ્યમાં તહેવારોના માહોલ વચ્ચે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે શંખેશ્વર પોલીસને રવિવારે પરોઢે જેસડા હાઇવે પર વાહન ચેકિંગ દરમિયાન મોટી સફ્ળતા મળી હતી. પ
Read the original at સંદેશ ↗