RESPONSE
BUSINESS
GUJARAT
Panchmahal : બોડેલી સહિત જિલ્લાના 65 સ્થળોએ પી.એમ. કિસાન ઉત્સવની ઉજવણી

છોટાઉદેપુર જિલ્લામાં પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તા અંતર્ગત એક લાખથી વધુ ખેડૂતોના બેંક ખાતામાં રૂા.20 કરોડથી વધુની સહાય સીધી જમા થતાં ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં બનાસકાંઠા ખાતે રાષ્ટ્
Read the original at સંદેશ ↗