BAD
INDIA
GUJARAT
Palanpur : ના ચાણક્યપુરીમાં નર્કાગાર જેવી સ્થિતિ

બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નગરપાલિકા વિસ્તારમાં આવેલી ચાણક્યપુરી સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી રસ્તાઓ પર અને ઘરના આંગણે ગટરનું ગંદુ પાણી ફરી વળતા નકરાગાર જેવી સ્થિતિ સર્જાઈ છે. વગર વરસાદે ફેલાયેલી ગંદકી અને દુર્ગંધને કારણે સ્થાનિક રહીશો અને મ
Read the original at સંદેશ ↗