Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

OMG 3 વિવાદમાં ઘેરાઈ ! અક્ષય કુમારની ફિલ્મમાંથી ડિરેક્ટરે પાછા ખેંચ્યા હાથ, રાણી મુખર્જીની એન્ટ્રી પર પણ ‘સસ્પેન્સ’

બોલિવૂડની સુપરહિટ ફ્રેન્ચાઇઝી 'ઓહ માય ગૉડ' (OMG) ના ત્રીજા ભાગ 'OMG 3' ને લઈને એક અત્યંત ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અક્ષય કુમારની આ ફિલ્મ હાલમાં મુશ્કેલીઓમાં ઘેરાઈ ગઈ છે.

TV9 ગુજરાતી Tue, 03 Nov 2026 14:48
Read the original at TV9 ગુજરાતી ↗