Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Navsari: ‘ભગવાન વિપક્ષને સદબુદ્ધિ આપે!’ વિકાસ કાર્યોમાં રાજકીય રોડાં અટકાવવા હર્ષ સંઘવીની ખુલ્લી ટકોર

નવસારી જિલ્લામાં આયોજિત એક જાહેર કાર્યક્રમમાં રાજ્યના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિપક્ષ અને ખાસ કરીને વાંસદાના સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય અનંત પટેલ પર આકરા પ્રહારો કરીને મોટો રાજકીય ગરમાવો લાવી દીધો છે. જાહેરમાં એક જ મંચ પરથી આકરા તેવર બતાવત

સંદેશ Tue, 03 Nov 2026 07:01
Read the original at સંદેશ ↗