CONTESTED
POLITICS
GUJARAT
Narmada News : જંગલ જમીનના હક્કપત્રો મુદ્દે સાંસદ મનસુખ વસાવા થયા આક્રમક, અધિકારીઓ પર ગંભીર આક્ષેપ કરી ચિમકી ઉચ્ચારી

ગુજરાતના આદિવાસી પટ્ટામાં જંગલ જમીનના હક્કપત્રો (સનદ) ને લઈને રાજકારણ અને પ્રશાસન વચ્ચે ગરમાવો આવી ગયો છે. ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યમાં જંગલ જમીનના 80 હજાર હક્કપત્રોનું વિતરણ કરવામાં આવનાર છે. આ પ્રસંગે નર્મદા અને ભ
Read the original at સંદેશ ↗