REFORM
INDIA
GUJARAT
Nadiad : 9 આરોગ્ય કેન્દ્રોનો વહીવટ નડિયાદ મનપાને સોંપાશે

ખેડા જિલ્લા પંચાયતની ગુરૂવારે સામાન્ય સભા યોજાઇ હતી. આ સભામાં સર્વાનુમતે જિલ્લાના 10 ગામોનો નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ થઇ જતાં , આ તમામ ગામોની 25 પ્રાથમિક શાળાઓ અને એક પીએચસી સહિત 9 આરોગ્ય કેન્દ્રોનો વહીવટી નડિયાદ મહાનગરપાલિકાને સોપવાન
સંદેશ पर मूल खबर पढ़ें ↗