CRISIS
INDIA
GUJARAT
Nadiad : સંબંધ રાખ, નહીંતર ફોટા વાઈરલ કરી દઈશ

લાંબાગાળાના પ્રેમ સંબંધ બાદ પ્રેમીના લગ્ન થઈ જતાં પ્રેમિકાએ છેડો ફાડી નાંખ્યો હતો. જો કે લગ્નના થોડાક સમય બાદ પ્રેમી ફરીથી પ્રેમિકાને સંબંધ નહીં રાખે તો ફોટા વાઈરલ કરીશ તેવી ધમકી આપી પ્રેમિકા તથા તેના ભાઈને ઉઠાવી જઈ મારી નાંખવાની ધમકી આપતો
Read the original at સંદેશ ↗