STATE ACTION
INDIA
GUJARAT
Morbiમાં SOG અને ફૂડ વિભાગની સંયુક્ત કાર્યવાહી: બે જનરલ સ્ટોરમાંથી 40 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો કર્યો જપ્ત

મોરબી શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને નાગરિકોના સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડા ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા સઘન ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંતર્ગત મોરબી એસઓજી (SOG) અને ફૂડ વિભાગની ટીમો દ્વારા સંયુક્ત રીતે શહેરના વિવિધ વેપારી
Read the original at સંદેશ ↗