STATE ACTION
INDIA
GUJARAT
Morbi News: વાંકાનેરમાં ભૂમાફિયાઓ પર ત્રાટક્યું તંત્ર, ભીમગુડામાં ખાણ ખનીજ વિભાગે કરોડોનો મુદ્દામાલ જપ્ત કર્યો

મોરબી જિલ્લામાં ખનીજ સંપત્તિની ચોરી અને ગેરકાયદે સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. મોરબી જિલ્લા ખાણ ખનીજ વિભાગની ટીમે વાંકાનેર તાલુકાના ભીમગુડા વિસ્તારમાં સપાટો બોલાવીને ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ સઘન તપાસ દરમિયાન વિસ્તારમાં
સંદેશ पर मूल खबर पढ़ें ↗