STATE ACTION
INDIA
GUJARAT
Morbi: હળવદના ચિત્રોડીમાં એરંડાના પાકની આડમાં ગાંજાની ખેતી ઝડપાઈ; 16.57 લાખના લીલા છોડ સાથે 'રોકો' પકડાયો!

મોરબી જિલ્લામાં નશાના કાળા કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે ત્યારે હળવદ તાલુકાના ચિત્રોડી ગામેથી ખેતીની આડમાં ચાલતું મોટું નશાનું નેટવર્ક ઝડપાયું છે. ખેતરમાં સામાન્ય પાકની જેમ એરંડા (દિવેલા)નું વાવેતર કરીને તેની આડમાં છૂપી રીતે માદક પદાર્
Read the original at સંદેશ ↗