BAD
INDIA
GUJARAT
Mobile Tips: શું 0 થી 100% ચાર્જ કરવાની આદત તમારા ફોનને કરી રહી છે નબળો? જાણી લો 20-80 નો નવો નિયમ

આજના સમયમાં સ્માર્ટફોન આપણા જીવનનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેના વિના કલાકો પસાર કરવા પણ મુશ્કેલ લાગે છે. આપણે ફોનને સુરક્ષિત રાખવા માટે તેના પર મોંઘો ટેમ્પર્ડ ગ્લાસ લગાવીએ છીએ અને સ્માર્ટફોનની બોડી સુરક્ષિત રહે તે માટે બેક કવર પણ લગ
Read the original at TV9 ગુજરાતી ↗