UGLY
INDIA
GUJARAT
Mehsana News: વડનગરમાં ભયાનક અકસ્માત, માલ ભરેલી ગાડીનું ટાયર માથા પર ફરી વળતા યુવકનું મોત

મહેસાણા જિલ્લાના ઐતિહાસિક વડનગર શહેરમાંથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. વડનગર સ્થિત સિવિલ હોસ્પિટલની બરાબર સામેના ભાગમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં એક યુવકનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. આ અકસ્માતને પગલે આસપાસ
Read the original at સંદેશ ↗