Flag of Indiaसत्यमेव जयते
BAD INDIA GUJARAT

Mehsana : સ્વાગત બંગલોઝના રસ્તા પર 7 વર્ષથી દબાણો યથાવત્, ડીઆઈએલઆર માપણીમાં પુરવાર છતાં તંત્રની કાર્યવાહી નહીં

મહેસાણામાં આવેલા સ્વાગત બંગલોઝ સોસાયટીના રસ્તા પર થયેલા ગેરકાયદે દબાણોનો મામલો છેલ્લા 7 વર્ષથી ઉકેલાયો નથી. આ માર્ગ પર થયેલા દબાણોને લીધે સ્થાનિક રહીશો લાંબા સમયથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. ડીઆઈએલઆર માપણીમાં દબાણ સાબિત થયું હોવા છતાં તંત્ર

સંદેશ Tue, 27 Oct 2026 11:29
Read the original at સંદેશ ↗