CRISIS
INDIA
GUJARAT
Mehsana: પ્રેમિકાને મળવા ગયેલા યુવકની ઘાતકી હત્યા, ઝાડ સાથે બાંધી ઢોરમાર માર્યો

મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધને લઈને અત્યંત ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો છે. પાટણના 21 વર્ષીય યુવક રણજીતજી ચતુરજી ઠાકોરને પોતાની પ્રેમિકાને મળવા જવું ભારે પડ્યું હતું. યુવતીના રોષે ભરાયેલા પરિવારજનોએ તેને પકડીને આમ
Read the original at સંદેશ ↗