GOOD
INDIA
GUJARAT
Mehsana જિલ્લા પંચાયતનું રૂ.50.78 કરોડના ખર્ચે બનશે નવું આધુનિક ભવન, રાજ્યમાં 4000 નવી ગ્રામ પંચાયતો મંજૂર!

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. આ કડીમાં મહેસાણા જિલ્લા પંચાયતનું નવું અને અત્યંત આધુનિક ભવન બનાવવાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. અંદાજે રૂ.50.78 કરોડના માતબર ખર્
Read the original at સંદેશ ↗