Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

MEGHRAJ : લાલપુર (કુ) પ્રાથમિક શાળામાં મીઠાઇ વિતરણ કરાઇ

શણગાલ : મેઘરજ તાલુકાની લાલપુર (કુ) પ્રાથમિક શાળામાં મોડાસાના હરકિશનભાઇ સોની અને ભરતભાઇ પગી ( કલ્યાણી વેફર્સ ) તરફથી શાળાના તમામ બાળકોને રોશનીના પર્વ એવા દિવાળી નિમિત્તે શુધ્ધ ઘી ની મીઠાઇ વિતરણ કરવામાં આવી હતી. સેવાના ભાવ સાથે બાળકોને અપાયેલ

સંદેશ Sat, 07 Nov 2026 22:03
સંદેશ पर मूल खबर पढ़ें ↗