Flag of Indiaसत्यमेव जयते
GOOD INDIA GUJARAT

Meghraj :વડથલી ગામની સીમમાંથી રૂ. 1.12 લાખનો દારૂ લઈ જતી 4 બાઈક ઝબ્બે

મેઘરજ તાલુકાના ઈસરી પોલીસ સ્ટેશન વિસ્તારના વડથલી ગામની સીમમાંથી અરવલ્લી જિલ્લા LCBપોલીસે ગત રાત્રીના સમયે રાજસ્થાન તરફથી દારૂની 419 નંગ બોટલ ભરીને આવતી 4 બાઈકો ઝડપી લીધી હતી.પોલીસે ઝડપેલી બાઈકોમાં બે બાઈક તો નંબર વગરની હતી. પોલીસે પાંચ ઈસમો

સંદેશ Tue, 27 Oct 2026 23:47
સંદેશ पर मूल खबर पढ़ें ↗