Flag of Indiaसत्यमेव जयते
MILESTONE POLITICS GUJARAT

Mahuva: મહુવા-અંબિકા તાલુકામાં 6.28 કરોડનાં વિકાસકામોનું ખાતમુહૂર્ત

મહુવાટાઉન : મહુવા-અંબિકા તાલુકાના મજૂર થયેલા 6.28 કરોડનાં વિકાસ કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય મોહનભાઇ ઢોડિયાના હસ્તે કરાયું હતું. જેમાં વડિયા ગામે 40.82 લાખ, દેદવાસણ ગામે 27.87 લાખ, મિયાંપુર ગામે 39.63 લાખ અને ઢુઢેસાં ગામે 22.31 લાખના ખર્ચે પ

સંદેશ Sun, 25 Oct 2026 19:23
સંદેશ पर मूल खबर पढ़ें ↗