CRISIS
INDIA
GUJARAT
Mahuva નેશનલ હાઇવે પર સર્જાયો ત્રિપલ અકસ્માત: બે ટ્રક અને આઇશર વચ્ચે ધડાકાભેર ટક્કર!

ભાવનગર જિલ્લાના મહુવા પંથકમાંથી પસાર થતા નેશનલ હાઇવે 51 પર અકસ્માતોની વણઝાર યથાવત રહી છે, ત્યારે વધુ એક ગમખ્વાર ત્રિપલ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મહુવા નજીક આવેલા ઉમણીયાવદર અને ગણપતિ મંદિર વચ્ચેના માર્ગ પર પૂરઝડપે જઈ રહેલા બે મોટા ટ્રક
સંદેશ पर मूल खबर पढ़ें ↗