PROBLEM
INDIA
GUJARAT
Mahudha : કેનાલનું હજારો લીટર પાણી ગટરમાં વહી ગયું

મહુધા તાલુકાના સાકળીયાથી સરદાપુરા ગામને જોડતી કેનાલમાં ઓવરફ્લો થતાં હજારો લીટર પાણી ખુલ્લી ગટરમાં વહી જવાની ઘટના સામે આવી છે. એક તરફ્ આ કેનાલ પર આધારિત આશરે 500 જેટલા ખેડૂતોને સમયસર સિંચાઈનું પાણી મળતું ન હોવાની ફરિયાદો છે, ત્યારે બીજી તરફ્
સંદેશ पर मूल खबर पढ़ें ↗