BAD
INDIA
GUJARAT
Mahisagar જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈ મોટા સમાચાર, 262 ગ્રામ પંચાયતોની સીટો જાહેર

મહીસાગર જિલ્લામાંથી સ્થાનિક રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આગામી સમયમાં યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય કે પેટાચૂંટણીઓ માટે તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મહીસાગર જિલ્લાની ગ્રામ પંચાયતની ચૂંટણી માટે બેઠકો
સંદેશ पर मूल खबर पढ़ें ↗