BAD
INDIA
GUJARAT
Mahisagar: મહીસાગર જિલ્લામાં મારું ગામ સુરક્ષિત ગામ અભિયાનનો પ્રારંભ

મહીસાગર જિલ્લામાં સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના હેતુથી જિલ્લા પોલીસ દ્વારા એક અભિનવ પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા પોલીસ અધિક્ષક (S.P.) સફીન હસનના અધ્યક્ષસ્થાને અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મારું ગામ સુરક્ષિત ગામ અભિયાનન
સંદેશ पर मूल खबर पढ़ें ↗