GOOD
INDIA
GUJARAT
Mahesana : દિવાળીના પર્વને લઈ જોટાણા બજારમાં સાંથલ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

દિવાળી પર્વના હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે તહેવારો દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ નાગરિકો નિર્ભય બનીને ખરીદી કરી શકે તે હેતુથી સાંથલ પોલીસ સ્ટેશન દ્વારા જોટાણા બજારમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવી હતી. આ માર્ચના માધ્યમથી
Read the original at સંદેશ ↗